અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો: $x - \frac{20}{x} = 1$

  • A
    $5, -4$
  • B
    $-5, 14$
  • C
    $15, 3$
  • D
    $25, 64$

Explore More

Similar Questions

તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત છે કે નહીં: $\frac{x-2}{x+2} - \frac{x+2}{x-2} = \frac{3}{7}$

નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ નથી?

જો દ્વિઘાત સમીકરણ $kx^{2} + 4x + 1 = 0$ ના બંને બીજ સમાન હોય,તો $k = \ldots$

$400\, km$ નું અંતર કાપવા માટે ઝડપી ટ્રેન ધીમી ટ્રેન કરતા $1$ કલાક ઓછો સમય લે છે. જો ધીમી ટ્રેનની ઝડપ ઝડપી ટ્રેન કરતા $20\, km/hr$ ઓછી હોય,તો ધીમી ટ્રેનની ઝડપ શોધો.

Difficult
View Solution

નીચેનું સમીકરણ દ્વિઘાત છે કે નહીં તે તપાસો: $x^{2}+2 \sqrt{x}+3=0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo